Health Tips: કાર્ડિયાક અરેસ્ટ આવતા પહેલા આ શરીરમાં દેખાવા લાગે છે આ લક્ષણો- તેને બિલકુલ અવગણશો નહીં
કાર્ડિયાક અરેસ્ટ આવતા હ્રદય અચાનક ધબકવાનું બંધ કરી દે છે. હ્રદયની ઈલેક્ટ્રીક વાયરિંગમાં અચાનક ગડબડ થવાથી ધબકારા બંધ થઈ જાય છે. તેના કારણે મગજ અને શરીરના અન્ય અંગો સુધી ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.