IND vs AFG, Asian Games Cricket 2026: ભારતીય ટીમ સેમિફાઈનલમાં કેવી રીતે પહોંચી, જાણી લો નિયમ
India vs Afghanistan, Asian Games 2026: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી એશિયન ગેમ્સ પુરુષ ક્રિકેટની બીજી ક્વાર્ટર ફાઈનલ પર સંકટના વાદળો મંડરાતા જોવા મળી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.