IND vs NZ: 2026માં સંજુ સેમસનની આઠમી ફિફ્ટી, ઈશાન કિશનના રેકોર્ડની કરી બરાબરી
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20Iમાં સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતાં 67 રન બનાવ્યા હતા. તેણે માત્ર 23 બોલમાં અડધી સદી પૂરી કરી અને અભિષેક શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.