IND vs NZ 3rd T20I: ટીમ ઇન્ડિયા શ્રેણી જીતવા તૈયાર, જાણો ક્યારે ને ક્યાં ફ્રી જોશો લાઈવ?
India vs New Zealand 3rd T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલમાં 5 મેચની અત્યંત રોમાંચક T20 શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા શરૂઆતની બંને મેચ જીતી લીધી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.