મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ABP અસ્મિતા

IND vs NZ 4th ODI: ભારતે ટૉસ જીત્યો, પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય, ઈશાન-કુલદીપની એન્ટ્રી

અહેવાલ: ABP અસ્મિતા

India vs New Zealand: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વનડે સીરીઝની ચોથી મેચ આજે માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ABP અસ્મિતા પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

Joe Root: વનડેમાં જૉ રૂટની સ્પેશ્યલ 'ડબલ સેન્ચુરી', આવું કરનારો માત્ર ત્રીજો ખેલાડી બન્યો

Joe Root ODI Double Century: ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે ODI ક્રિકેટમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. શુક્રવારે (13 નવેમ્બર) ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ODIમાં રૂટે ખાસ 'ડબલ સેન્ચુરી' પૂર્ણ કરી.

ABP અસ્મિતા

IND vs NZ: વિકેટ લીધા બાદ ગુરનુર બરાર ટિમ સેફર્ટ સાથે ઝઘડો કરતા જોવા મળ્યો, વિરાટે વચ્ચે પડી મામલો શાંત કર્યો , જુઓ Video

Gurnoor Brar vs Tim Seifert : ભારત અને ન્યુઝીલેન્ડની ચોથી વનડે મેચમાં ગુરનુર બરાર અને ટિમ સેફર્ટ વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુરનુર બરારે સેફર્ટનો વીડિયો વાયરલ થયો છે.

TV9 ગુજરાતી

Breaking News India vs New Zealand :ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand)વચ્ચે પાંચ મેચની વનડે સીરિઝની ચોથી મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે.

TV9 ગુજરાતી

IND vs NZ: ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં ભારતની તાકાત વધી, ટીમ ઈન્ડિયામાં જોડાશે આ સ્ટાર ખેલાડી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 19 નવેમ્બરથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે. આ પહેલાં ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર સામે આવ્યા છે.

TV9 ગુજરાતી

U19 Asia Cup: લક્ષ્ય અને આર્યવીરની તોફાની બેટિંગથી ભારત ફાઇનલમાં, શનિવારે પાકિસ્તાન સામે મહામુકાબલો

U19 Asia Cup: ઓમાનના અલ અમેરાત ખાતે ગુરુવારે રમાયેલી અંડર-19 યુથ એશિયા કપ 2026ની રોમાંચક સેમિફાઇનલમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવીને શાનદાર રીતે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

ABP અસ્મિતા