IND vs NZ: ભારતને મળ્યો નવો ફિનિશર! 15 બોલમાં તોફાની બેટિંગ કરનાર ખેલાડીના રવિ શાસ્ત્રીએ કર્યા વખાણ
ન્યૂઝીલેન્ડ સામે ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ T20Iમાં નમન ધીરે માત્ર 15 બોલમાં અણનમ 42 રન ફટકારીને ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેના આક્રમક ફિનિશિંગથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચાયું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.