IND vs WI: 12000… 73 રન બનાવતા જ રોહિત શર્માની ફક્ત 6 ખેલાડીઓના ખાસ ક્લબમાં થશે એન્ટ્રી
રોહિત શર્માની ODI શ્રેણીની શરૂઆત ખરાબ રહી હતી, તેણે પહેલી મેચમાં ફક્ત 32 રન બનાવ્યા હતા. જોકે, ગુવાહાટીના મેદાન પર તેનો રેકોર્ડ સારો છે, તેથી તેની પાસેથી સારી ઇનિંગની અપેક્ષા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.