Ind vs WI 1st T20I : શ્રેયસ ઐયરની આક્રમક સદી, પ્રથમ ટી20માં ભારતનો 8 વિકેટે વિજય
India vs West Indies 1st T20I Score : ડેબ્યૂ કરનાર નમન ધીરની ચુસ્ત બોલિંગ (3 વિકેટ) બાદ કેપ્ટન શ્રેયસ ઐયરની અણનમ સદીની (102)ની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી20માં 8 વિકેટે વિજય મેળવ્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.