IND vs WI: 8 વર્ષ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે 10,000 ODI રન પૂરા કર્યા, હવે 15,000ની નજીક વિરાટ કોહલી
વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવાની નજીક છે. આ જ ટીમ સામે 2018માં તેણે 10,000 વનડે રન પૂરા કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.