IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝ પહેલી ODI વરસાદના કારણે થશે રદ? જાણો તિરુવનંતપુરમમાં કેવું રહેશે હવામાન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડે 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. મેચ પહેલાં હવામાનને લઈને ચાહકોમાં ચિંતા છે. તિરુવનંતપુરમમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.