IND vs WI: ભારત -વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચમી T20I મેચ ક્યારે ક્યાં લાઈવ જોઈ શકશો? આખું શેડ્યુલ જુઓ
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી20 સીરિઝ અત્યારસુધી રોમાંચક સાબિત થઈ છે. ચાર મેચ રમાઈ ચુકી છે. સીરિઝ 2-2ની બરાબરી પર છે. પાંચમી મેચ મહત્વની રહેવાની છે. તો આખું શેડ્યુલ જુઓ.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.