India-New Zealand FTA: દશેરા પર દેશને મોટી ભેટ! FTA લાગુ થતા કપડા, દવાઓથી લઈને આ વસ્તુઓ પર 0 ડ્યુટી
ભારતના લઘુ ઉદ્યોગો (MSMEs), મહિલા ઉદ્યોગસાહસિકો, ખેડૂતો અને કારીગરોને મોટો લાભ થશે. હવે ભારતીય નિકાસકારો ન્યૂઝીલેન્ડના બજારમાં તેમનો માલ સંપૂર્ણપણે ડ્યુટી-ફ્રી (કરમુક્ત) વેચી શકશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.