IT સેક્ટરમાં બમ્પર ભરતી: TCS અને ઇન્ફોસિસમાં 14,000 નોકરીઓ! જાણો કઈ કંપની આપી રહી છે તક
IT company hiring: છેલ્લા ઘણા સમયથી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે આ એક અત્યંત રાહતના સમાચાર છે. દેશની ટોચની IT (આઈટી) કંપનીઓમાં ફરી એકવાર ભરતીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.