Jio IPO: શેર વેચ્યા વિના Meta અને Google ને થઈ શકે છે ₹1 લાખ કરોડનો ફાયદો, જાણો કેવી રીતે
Jio Platforms ના IPO થી Meta અને Google ને મોટો ફાયદો થશે. 2020માં ₹77,310 કરોડના રોકાણ સામે હવે IPO ના ઉપલા ભાવે ₹1.77 લાખ કરોડનું મૂલ્ય થઈ શકે છે, જે ₹99,841 કરોડનો કાગળ પરનો નફો દર્શાવે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.