જિયો અને T Mobileની ઐતિહાસિક સિદ્ધિ, દુનિયાની પ્રથમ 5G રોમિંગ કનેક્ટિવિટી, ભારત અમેરિકામાં ઝડપી ઇન્ટરનેટ મળશે
Jio Internet : જિયો અને T-Mobile એ વિશ્વમાં પ્રથમ વખત 5G સ્ટેન્ડઅલોન (SA) રોમિંગ કનેક્શન સફળતાપૂર્વક સ્થાપિત કરીને વાયરલેસ કનેક્ટિવિટીના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.