કાનુની સવાલ : Z+ સુરક્ષા મેળવવાના નિયમો શું છે ? કોણ નક્કી કરે છે?
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના નાના ભાઈ માટે Z+ સુરક્ષાની માંગ વીઆઈપી સુરક્ષાના નિયમો પર ફરી ચર્ચાઓ શરુ થઈ છે. શું નાના બાળકોને પણ Z+ સુરક્ષા મળી શકે છે?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.