કીબોર્ડમાં સ્પેસબાર આટલો મોટો કેમ હોય છે? માત્ર ડિઝાઇન નહીં, જાણો તેની પાછળનું ટેકનિકલ કારણ
કમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરતી વખતે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડનો સ્પેસબાર અન્ય તમામ કી કરતાં આટલો મોટો કેમ હોય છે? શું તેની પાછળ માત્ર ડિઝાઇનનું કારણ છે કે પછી કોઈ ખાસ હેતુ છુપાયેલો છે?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.