KKK 15: ‘ખતરોં કે ખિલાડી 15’નો વિજેતા બન્યો અવિનાશ મિશ્રા, લાખો રૂપિયા સાથે એક કાર પણ મળી
Khatron Ke Khiladi 15 Prize Money: અવિનાશ મિશ્રા ખતરો કે ખેલાડી 15નો વિજેતા બન્યો છે. તેમને માત્ર ટ્રોફી જ નથી મળી પરંતુ લાખો રુપિયાની પ્રાઈઝમની પણ જીતી છે. તો ચાલો જાણીએ તેમને શું શું મળ્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.