Kolkata Stampede: સાંકડી ગલી, એક એક્ઝિટ અને ખોટી ઘોષણા; કલકત્તા નાસભાગમાં 19 લોકોના મોત માટે જવાબદાર કોણ?
Kolkata Durga Puja Stampede: કલકત્તામાં ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં 17 ઓક્ટોબરે નાસભાગ થતા 19 લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળ વહીવટીતંત્ર દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.