'કોંગ્રેસ ભૂલી ગઈ જ્યારે અટલજી અને અડવાણીજીએ ઇન્દિરા ગાંધીનો બચાવ કર્યો હતો', ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ 1971ની ઘટના યાદ અપાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે મલ્લિકાર્જુન ખડગેએ કરેલી ટિપ્પણીઓને લઈને ભાજપ કોંગ્રેસ પક્ષ પર સતત પ્રહારો કરી રહ્યો છે. ભાજપે આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોનું પણ આહ્વાન કર્યું છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.