Legal Advice : ટ્રિપલ તલાકના કેસમાં પહેલી સજા, કોર્ટે પતિને 2 વર્ષની સજા ફટકારી, જાણો કાનુન
પટનાના આ કેસમાં તપાસ પૂર્ણ કર્યા પછી, પોલીસે 31 જુલાઈ, 2023 ના રોજ ચાર્જશીટ દાખલ કરી. ફરિયાદ પક્ષ વતી ત્રણ સાક્ષીઓ કોર્ટમાં હાજર થયા.બિહારમાં ટ્રિપલ તલાકના કેસમાં પહેલી સજા ફટકારવામાં આવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.