મા દુર્ગાને ‘લાલ ચુંદડી’ ચઢાવવાનું અસલી રહસ્ય શું છે ? લાલ રંગનું મહત્વ અને અર્પણ કરવાની સાચી પદ્ધતિ જાણો
નવરાત્રી આવતા જ ભક્તોમાં મા અંબાના શ્રૃંગાર અને લાલ ચુંદડી અર્પણ કરવાનો એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. ઘણીવાર મનમાં સવાલ થાય છે કે, મા દુર્ગાને લાલ રંગની જ ચુંદડી કેમ ચઢાવવામાં આવે છે?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.