મધ્યપ્રદેશ: ગ્વાલિયરમાં શીતલા માતા મંદિરે જતા 13 શ્રદ્ધાળુઓને ટ્રકે કચડી નાંખ્યા, 45 લોકો ઘાયલ
Madhya Pradesh News : મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શીતળા માતા મંદિર નજીક શનિવારે મોડી રાત્રે ફુલ સ્પીડમાં આવેલી રહેલા ટ્રકે અંદાજે 45 શ્રદ્ધાળુઓને કચડી નાંખ્યા, જેમા લગભગ 13 લોકોના મોત થયા છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.