માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું, ઓપનિંગમાં જ સેંસેક્સ 540 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ 201 પોઇન્ટ ડાઉન
ગુરુવારે સવારે બીએસઈ સેન્સેક્સ 540.49 પોઇન્ટ એટલે કે 0.73 ટકા ઘટીને 73,169.20ના સ્તરે ખુલ્યો હતો. બીજી તરફ, એનએસઈ નિફ્ટી 201.60 પોઇન્ટ એટલે કે 0.88 ટકાના ઘટાડા સાથે 22,609.75ના સ્તરે પહોંચી ગયો હતો.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.