‘માસ્ટર્સ કરવા અમેરિકા ન આવો’, ભારતીય સ્ટુડન્ટને કોણે આપી સલાહ? નથી મળી રહ્યા વિઝા અને નોકરી..!
ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં માસ્ટર્સ કરવા સામે નિષ્ણાત ધવલ પટેલે ચેતવણી આપી છે. ઊંચો ખર્ચ (લગભગ $1 લાખ), વિઝા અને નોકરીની સમસ્યાઓના કારણે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ પછી ભારત પાછા ફરે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.