મોંઘા રિચાર્જથી મળશે રાહત ! BSNLના ₹202ના પ્લાનમાં મળશે 5GB ડેટા
ખાનગી કંપનીઓના મોંઘા માસિક રિચાર્જ પ્લાનથી બચવા માંગતા હોવ, તો BSNLનો આ નવો પ્લાન તમારા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. માત્ર ₹202ની કિંમતના આ પ્લાનમાં અકસ્માત અને સાયબર વીમા કવરેજ પણ સામેલ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.