ન સાત ફેરા, ન પંડિત કે ધાર્મિક વિધિ; અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારને કર્યા 'સેલ્ફ-રિસ્પેક્ટ વેડિંગ', જાણો તેનો અર્થ
સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને ઉદ્યોગસાહસિક કાવ્યા મારન 11 નવેમ્બરે ગ્રીસમાં લગ્નબંધનમાં બંધાયા. આ લગ્ન સમારોહમાં સુપરસ્ટાર રજનીકાંત અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન ઉપસ્થિત રહ્યા હતા.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.