નકામા જુના ટાયરમાં ઉગાડો ફ્રેશ લીલી ડુંગળી; ગાર્ડનિંગ એક્સપર્ટના નુસખાથી બાલકની બનશે કિચન ગાર્ડન
દરેક વ્યક્તિ પોતાના રસોડા માટે તાજા અને રાસાયણિક મુક્ત લીલા શાકભાજી ઉગાડવા ઈચ્છે છે પરંતુ ઘણીવાર જગ્યા કે કુંડાંના અભાવે લોકો તેને ઉગાડી શકતા નથી. હવે તમારે મોંઘાં કુંડાં ખરીદવાની જરૂર નથી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.