નર્મદામાં 450 લોકોને સનદ આપવાની આદિજાતિ મંત્રીની જાહેરાત બાદ પણ જંગલની જમીનનો વિવાદ યથાવત્, ખેડૂતો ફરી ઉગામશે આંદોલનનું શસ્ત્ર?
નર્મદાના સાગબારામાં આદિવાસી ખેડૂતોનો જમીન હક્ક વિવાદ મંત્રીની 450 સનદની જાહેરાત છતાં ચાલુ છે. ખેડૂતો જંગલ જમીન મુદ્દે વન વિભાગના અધિકારીઓ પર અવરોધનો આરોપ મૂકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.