નવા વર્ષના બીજા દિવસે પણ દ્વારકાધિશના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવિ ભક્તો, જય દ્વારકાધિશના નાદથી ગૂંજી ઉઠ્યુ પરિસર
નવા વર્ષ અને ભાઈબીજ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દિવાળી વેકેશનને કારણે હજારો શ્રદ્ધાળુઓ 'જય દ્વારકાધીશ' ના નાદ સાથે કાળિયા ઠાકરના દર્શને આવી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.