નવેમ્બરની શરૂઆતમાં બનશે શક્તિશાળી ‘ગજકેસરી યોગ’, ગુરુ અને ચંદ્રમાની ચાલ બદલી નાખશે આ ‘4 જાતકોનું જીવન’
નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ આકાશ મંડળમાં એક અત્યંત શુભ અને પ્રભાવશાળી રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત મંગલકારી માનવામાં આવે તેવો ‘ગજકેસરી યોગ’ રચાઈ રહ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.