નવી કારની ડિલિવરી વખતે મોટો અકસ્માત; શોરૂમના કાચ તોડી કાર સીધી બહાર ખાબકી, જુઓ વાયરલ CCTV વીડિયો
કર્ણાટકમાં એક વ્યક્તિ શોરૂમમાંથી પોતાની નવી કાર બહાર કાઢી રહ્યો હતો ત્યારે થોડી જ સેકન્ડોમાં તે રસ્તા પર એક મોટરસાયકલ સાથે અથડાઈ ગઈ. મોટરસાયકલ પર બે વ્યક્તિઓ સવાર હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.