NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
FASTag વાપરતા લાખો વાહન માલિકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. હવે જો તમે તમારા FASTag ની બેંક બદલવા માંગતા હોય તો તમારે તમારા વાહનના વિન્ડસ્ક્રીન પર નવો FASTag લગાવવાની જરૂર રહેશે નહીં.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.