‘નોટ ચોરી અને વોટ ચોરી બાદ ભાજપે પ્લોટ ચોરી કરી’, વડોદરા મનપામાં યુસુફ પઠાણના બંગલા મુદ્દે કોંગ્રેસના ઉગ્ર સૂત્રોચ્ચાર
વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના મુદ્દે કોંગ્રેસે મહાનગરપાલિકાની કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે યુસુફ પઠાણને પ્લોટ ચોર ગણાવ્યા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.