NZ vs IND 4th ODI Live Score: W,W,W, ભારતીય બેટ્સમેન રન માટે સંઘર્ષ કરી રહ્યા છે, કિશન પર આશા
India vs New Zealand 4th ODI LIVE Score Updates: માઉન્ટ મૌંગાનુઈમાં, ભારતીય બેટ્સમેન દરેક રન માટે સંઘર્ષ કરી રહ્યા છે. ટીમનો સ્કોર 14 ઓવર પછી ચાર વિકેટે 33 રન છે. ઈશાન કિશન 19 રન સાથે ક્રીઝ પર છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.