ઓલ-ટાઈમ હાઈથી સીધું 26% ગગડ્યું ‘સોનું’, હવે તેજીનો ખેલ પૂરો થયો કે સસ્તા ભાવે ખરીદવાનો દરવાજો ખૂલ્યો?
સોનાની કિંમત તેના સર્વોચ્ચ સ્તરથી આશરે 26% સુધી તૂટી ચૂકી છે. મધ્ય પૂર્વમાં વધતો તણાવ, મોંઘું ક્રૂડ ઓઈલ અને વધતા વ્યાજ દરો વચ્ચે સોનામાં આ મોટો કડાકો જોવા મળ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.