ઓફર પર ઓફર: આ દિવાળીમાં મનભરીને કરો શોપિંગ, આ બેંકે કરી મોટી જાહેરાત
Diwali Shopping: બેંકના આ અભિયાનનું નામ ‘AU હાર્ટ ટુ કાર્ટ શોપિંગ ફેસ્ટિવલ 2026' છે. આ આ ફેસ્ટિવલની આઠમી આવૃત્તિ છે. આની શરૂઆત નવરાત્રિ દરમિયાન થઈ છે અને આનો ફાયદો 10 નવેમ્બર સુધી આરામથી લઈ શકાય છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.