ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 214 રનથી હરાવ્યું, કેપ્ટન ટેમ્બા બાવુમા પહેલીવાર ટેસ્ટ મેચ હાર્યો
ઓસ્ટ્રેલિયાએ ડરબનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 214 રનથી હરાવ્યું. હેઝલવુડે બીજી ઇનિંગમાં છ વિકેટ લીધી અને કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. કેપ્ટન તરીકે ટેમ્બા બાવુમાની આ પહેલી હાર.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.