Pakistan Breaking News : પાકિસ્તાનમાં 1000 રૂપિયે વેચાશે 1 લિટર પેટ્રોલ, પૈસા હશે તો પણ પેટ્રોલ નહીં મળે તેવી પેટ્રોલિયમ મંત્રીની ચિંતાએ પ્રજામાં પેઠો ફફડાટ
પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે આશંકા વ્યક્ત કરી છે કે, દેશમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 1,000 પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.