પશ્ચિમ બંગાળ : કોલકાતામાં દુર્ગાપૂજા પંડાલમાં નાસભાગ, 17 લોકોના મોત, ઘણા ઇજાગ્રસ્ત
Kolkata Durga Puja pandal stampede : પશ્ચિમ બંગાળના ઉત્તર કોલકાતાના ચોરબાગાન સાર્વજનિક વિસ્તારમાં દુર્ગાપૂજા દરમિયાન એક દુર્ઘટના બની છે. શનિવારે ભારે ભીડને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.