Persistent Cough : ત્રણ અઠવાડિયાથી વધુ ખાંસી આવે છે ? શરીરના આ સંકેતોને ભૂલથી પણ અવગણશો નહીં!
ખાંસી આવવી એ શરીરની સામાન્ય પ્રક્રિયા છે. તેના દ્વારા શ્વસન માર્ગમાં રહેલી ધૂળ, કફ અને અન્ય હાનિકારક કણો બહાર નીકળે છે. સામાન્ય શરદી કે ફ્લૂ પછી થોડા દિવસો સુધી ખાંસી રહેવી સામાન્ય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.