ફારૂક અબ્દુલ્લાએ કહ્યું - પાકિસ્તાને કાશ્મીરીઓને બચાવ્યા, ભાજપે દેશદ્રોહનો આરોપ લગાવ્યો
Farooq Abdullah News : નેશનલ કોન્ફરન્સ (એનસી)ના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને સમર્થન આપીને કાશ્મીરીઓને બચાવ્યા છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.