પિતાનું નિધન, ઘર ચલાવવા ચલાવી ટેક્સી, હવે સલમાન ખાને એશિયન ગેમ્સમાં જીત્યો મેડલ
Asian Games 2026: સલમાન ખાનના પિતાનું ડેન્ગ્યુથી મોત થઈ ગયું હતું, ત્યારે સલમાન 18 વર્ષનો હતો. આ પછી તેની જીંદગીમાં ઘણી મુશ્કેલીઓ આવી. પરિવારની જવાબદારી તેના પર આવી ગઈ.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.