PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
Mallikarjun Kharge Statement: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કથિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેને લઈને રાજકીય બબાલ મચી ગઈ છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.