Post ની આ સ્કીમ છે ગજબ, 9 લાખના રોકાણ સામે દર વર્ષે કેટલું મળશે વ્યાજ? જુઓ ગણતરી
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS) એવા રોકાણકારો માટે બનાવવામાં આવી છે જેઓ ઓછા જોખમવાળા રોકાણોમાંથી નિયમિત માસિક આવક મેળવવા માંગે છે. આ યોજના બજાર-સંલગ્ન નથી તેથી તે બજારના વધઘટથી સીધી અસર કરતી નથી.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.