પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલ ફરી એક થયા, સપ્ટેમ્બરમાં સગાઈ તોડવાની કરી હતી જાહેરાત
Prithvi Shaw - Akriti Agarwal : ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને તેની ફિયાન્સી આકૃતિ અગ્રવાલે આ વર્ષે માર્ચમાં સગાઈ કરી હતી. બંનેએ તેમની તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ શેર કરી હતી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.