RAC સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં રેલવે, હવે એક બર્થ પર બે મુસાફરો નહીં બેસે!
ટ્રેનના મુસાફરોને રેલવે તરફથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. હાલમાં RAC ટિકિટ ધરાવતા મુસાફરોએ એક જ બર્થ બીજા વ્યક્તિ સાથે શેર કરવી જરૂરી છે. આમ છતાં બંને મુસાફરો પાસેથી આખું ભાડું વસૂલવામાં આવે છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.