Rajkot News: ત્રાકુડા ગામે 58 વર્ષીય મહિલાની હત્યા, મૃતદેહને ખેતરમાં છુપાવ્યો
Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે એક હૃદયદ્રાવક હત્યાની ઘટના સામે આવી છે. વાડીમાં કામ કરતી 58 વર્ષીય મહિલા જ્યોત્સનાબેન અમૃતિયાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.