રાજ્યભરમાં ચાલી રહેલી વકીલોની હડતાળ સમેટાઈ, ભાડા વિધેયક મુદ્દે સરકાર સાથે મળેલી બેઠક બાદ વકીલ પ્રતિનિધિઓની જાહેરાત
રાજ્યભરમાં ચાલી રહેલી વકીલોની હડતાળનો આખરે અંત આવ્યો છે. બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે ભાડા વિધેયક મુદ્દે સરકાર સાથેની મંત્રણા બાદ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.