મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ABP અસ્મિતા

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

અહેવાલ: ABP અસ્મિતા

રણબીર કપૂરની ફિલ્મ "રામાયણ: ભાગ 1" તેના શરૂઆતના દિવસથી જ બોક્સ ઓફિસ પર દબદબો જાળવી રાખ્યો છે. આ ફિલ્મે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે અને હવે તેણે બીજો રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ABP અસ્મિતા પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

આ અભિનેતાએ રામાયણમાં 1,2 નહિ પરંતુ 7 રોલમાં ભૂમિકાઓ નિભાવી, 4 હજાર લોકોએ સિકવન્સ પર કામ કર્યું

ચેતન હંસરાજે રામાયણ (Ramayana)માં રાજા માલીનું પાત્ર ભજવ્યું હતું. તેમણે એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે, તેમણે ખાર અને દુષણના પાત્રો માટે મોશન કેપ્ચર પણ કર્યું હતું. તેમણે સાત પાત્રો ભજવ્યા હતા.

TV9 ગુજરાતી

'જીવનમાં કોઈને બધું મળતું નથી', શાહરૂખની લોકપ્રિયતાના શિખર પર પણ તેના કોઈ મિત્ર કેમ નથી?

મનોરંજન ન્યૂઝ | તે બોલિવૂડનો 'કિંગ ખાન' છે. મિત્રતા, પ્રેમ કે સંબંધોની તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી વારંવાર દર્શકોને મંત્રમુગ્ધ કરે છે. ચાહકોની સંખ્યા પણ અસંખ્ય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રામાયણ ફિલ્મમાં રાવણની માતા કૈકેસીનું પાત્ર ભજવનારી, 200 ફિલ્મમાં કામ કરી ચૂકેલી શોભનાનો પરિવાર જુઓ

શોભના ચંદ્રકુમાર પિલ્લાઈનો જન્મ 21 માર્ચ 1970ના રોજ કેરળમાં એક મલયાલી પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતા ચંદ્રકુમાર પિલ્લાઈ અને આનંદમ ચંદ્રકુમાર પિલ્લાઈ હતા.

TV9 ગુજરાતી

બચ્ચન પરિવારમાં જલસા પર વિવાદ… 1993નો કાગળ, 2006માં રજિસ્ટ્રી, શું છે ગિફ્ટ ડીડ અને તેના નિયમો?

અભિનેતા અમિતાભ બચ્ચનના જલસા વિવાદમાં ગિફ્ટ ડીડ પર સવાલો ઉઠ્યા છે. જાણો ગિફ્ટ ડીડ શું છે, ક્યારે માન્ય ગણાય છે, શું સાદા કાગળની ડીડ માન્ય છે અને 13 વર્ષ બાદ રજિસ્ટ્રેશન થઈ શકે કે નહીં.

TV9 ગુજરાતી

સ્વરા ભાસ્કર સાથે થયું હતું ‘યૌન ઉત્પીડન’, એક્ટ્રેસે પોતે કર્યો ‘મોટો ખુલાસો’

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, વર્ષ 2011માં ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ડિરેક્ટરે તેની સાથે યૌન ઉત્પીડન કર્યું હતું.

TV9 ગુજરાતી

અમિતાભ બચ્ચનના 'જલસા' બંગલા પર ભાભી રમોલા બચ્ચને જતાવ્યો માલિકી હક, જાણો 100 કરોડના બંગલાનો સમગ્ર વિવાદ

બોલિવૂડના દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચનનો જાણીતો બંગલો 'જલસા' હાલમાં પારિવારિક અને કાનૂની વિવાદને કારણે ચર્ચામાં છે. મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી આ આલીશાન મિલકતની માલિકીને લઈને બચ્ચન પરિવારમાં જ વિવાદ ઊ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી